સિદ્ધિ વિનાયક - 10

  • 3k
  • 1.2k

સિદ્ધિ વિનાયક...સિદ્ધિ વિનાયક.... આપણે આગળ જોયું કે વિનાયક રિદ્ધિ ને સરપ્રાઈઝ આપવાનો છે એ સરપ્રાઈઝ શુ છે તેનું રહસ્ય આ ભાગ માં જોઈએવિનાયક રિદ્ધિ ના ઘરે થી નીકળીને સાંજ ના સરપ્રાઈઝ ની તૈયારી કરવા જાય છે જ્યારે બીજી તરફ રિદ્ધિ વિનાયકે આપેલા બ્લેક નેટ વાળા અનારકલી ડ્રેસ ને જોઈ રહી છે અને તે ડ્રેસ જોઈ ને ખૂબ જ ખુશ છે તે મનમાં નક્કી કરે છે કે આજે તે ખૂબ જ સરસ તૈયાર થશે અને તે સાંજ માટે તૈયાર થવાની તૈયારી ઓ કરવા લાગે છે. આખી નેટ વાળી બાયો નો બ્લેક નેટ વાળો અનારકલી ડ્રેસ સાથે ચુડીદાર લેંગીસ એન્ડ બ્લેક