મંજીત - 8

  • 3.2k
  • 2
  • 996

“મંજીત”પાર્ટ :૮પરંતુ સારાએ ઝડપથી રોડ ક્રોસ કરી લીધો હતો. એ દોડતી આવી અને મોન્ટીને સીધી વળગી જ પડી, " થેંક્સ..!!""થેંક્સ..!! અરે મેડમ અભી જાન ચલી જાતી થી. થેંક્સ કહેને કે લીયે જીંદા ભી નહીં રહેતે." મોન્ટીનું સાંભળતા જ સારા અળગી થઈ."અરે હું તારો કોઈ પોતાનો થોડી છું જે એટલું ચીપકવાનું બને..!!" મોન્ટીએ સારા તરફ જોતાં કહ્યું."પોતાનું જેવું તો કોઈ મળ્યું નથી. પણ તમે મને ફ્રેન્ડ બનાવી શકો?" સારાએ સામે હાથ લંબાવતા કહ્યું.મોન્ટી થોડો શરમાયો," શું મેડમ તમે પણ." એ થોડો મલકાયો," મહેલોકી રહેનેવાલી છોકરીકો મુહલ્લો કે છોકરે કે સાથ ફ્રેન્ડશિપ કરના હૈ??"" હા. મારો કોઈ જ સારો દોસ્ત નથી. તારો