પ્રેમની એક ઝલક

  • 2.7k
  • 950

પ્રેમની એક ઝલક આજે પણ મને તે દિવસ યાદ છે, મારી અને તેમની પહેલી મુલાકાત. કૉલેજના પહેલા વર્ષમાં હતા. કૉલેજ જવાનો સમય થઇ ગયો હતો પરંતુ હું એટલે પ્રેમ પટેલ હજી સાહેબ પથારીમાં પરીઓના સપનામાં હતા. તે જ સમય રૂમની બહારથી અવાજ આવ્યો "એ પ્રેમડા તારે કૉલેજ આવવાનું છે કે નહીં ?" હું "ના એ મારે કૉલેજ નથી આવું. જાવ બધા કૉલેજના ચમચાવ" ફરી બહારથી "ચાલો ચાલો આપણે તો જઈ આ સાલો નહીં આવે કૉલેજ" ફરી આપણે પરીઓના સપનામાં ખોવાય ગયા પરંતુ થોડા સમય પછી અચાનક પરીઓના સપનામાં કૉલેજ આવવા લાગી કૉલેજ સુધી તો બધું બરાબર હતું પરંતુ તેની સાથે