એકમેકનાં સથવારે ભાગ ૩

  • 3k
  • 1
  • 1.3k

ઘણા લાંબા સમય બાદ ભાગ ૩ પ્રકાશિત કરી શકી છું એ બદલ માફ કરશો વાચકમિત્રો! આપ સૌને વિનંતી કે વાંચીને આપના કિમતી પ્રતિભાવ જરૂરથી આપશો... આગળના ભાગમાં આપણે જોયું કે અચાનક જ અમોલ ના રહસ્યમય મૃત્યુના સમાચાર મળતાં સૌ કોઈ હતપ્રભ બની જાય છે અને કંદર્પ - કૃતિ પણ આ રહસ્યનો ભેદ પામવા માટે વેરઝેર ભુલીને એકબીજાની મદદ કરવાનું નક્કી કરે છે ત્યાંથી આગળ..... અમોલ ના રહસ્યમય મૃત્યુના સમાચાર મળતાં પ્રિયા ઉપર જાણે આભ ફાટયું હોય એવી પરિસ્થિતિ સર્જાય છે.આજ સુધી જે અમોલના સદગુણો અને મિલનસાર સ્વભાવન