કોલ સેન્ટર (ભાગ-૨૭)

(72)
  • 5.6k
  • 7
  • 2.9k

તને ડિવોર્સ આપવા કે નહીં એ મારે નક્કી કરવાનું છે વિશાલ તારે નહિ?કેમ કે ગુનો તે કર્યો છે,અફેર માનસી સાથે તે કર્યું છે.એટલે ડિવોર્સ તને આપવા કે નહીં એ હું નક્કી કરીશ.*********************************મારા જીવનમાં એવો તો મેં શું ગુનો કર્યો વિશાલ કે તું મને અને માહીને છોડી રહ્યો છે,તું આ નાનકડી છોકરી માહી પર તો નજર કર એકવાર.તારે એના ભવિષ્યનો પણ વિચાર કરવો જોઈએ.હું હજુ પણ તને અપનાવા તૈયાર છું,હું હજુ પણ તારી એક ભૂલ માફ કરવા ત્યાર છું.નહિ પાયલ જો તું માહીને ન રાખી શક્તિ હો તો તેને હું પણ રાખવા ત્યાર છું,પણ હું હવે માનસી વગર રહી શકું તેમ