મિત્રતાની થોડીક વાતો

  • 3.4k
  • 920

મિત્રતાની થોડીક વાતો: મિત્રતા એક ભાવ છે જે આપણે કોઈપણ વ્યક્તિ પ્રત્યે અનુભવાય છે. મિત્રતાની ખૂબસૂરતી એ છે કે સામેનું પાત્ર ગમે તે હોય, અમીર , ગરીબ, રૂપાળો, કદરૂપો, સ્ત્રી કે પુરુષ , જાડો કે પાતળો....અહીં ઉંમરનો તફાવત પણ નથી નડતો, મિત્રતા થઈ જાય છે. બાળક અને યુવાન કે વૃદ્ધ મજાના મિત્ર બનતાં મેં જોયા છે. જાતિભેદ, લિંગભેદ, સ્ટેટસમાં તફાવત પણ મિત્રતા આડે નથી આવતો. મિત્રતા, ભાઈબંધી ની એકજ વાખ્યા થાય કે એવો સબંધ જ્યાં એકબીજા પ્રત્યે ઘણો પ્રેમ હોય પણ સ્વાર્થ ન હોય.જમાનો બદલાતો ગયો એમ મિત્રતામાં પણ અમૂલના આઈસ્ક્રીમની માફક અનેક વેરાઈટીઓ ઉમેરાતી ગઈ.દાખલા તરીકે ચા – મિત્ર,