પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-57

(74)
  • 5.5k
  • 6
  • 2.1k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-57 સિધ્ધાર્થને પ્રેતયોનીનો સાક્ષાત અનુભવ થઇ ગયો એ ઘણો ગભરાયેલો પણ હિંમત રાખી વૈદેહીનાં પ્રેત સાથે વાત કરીને દરવાજો ખોલાવ્યો. વૈદેહીએ કહ્યું "વિધુ રંગએનાં ઘરે ગયો છે અને એને હુ મળીશું જ. સિધ્ધાર્થ વિચારમાં પડ્યો કે પેલાં શિવરાજ અને વિપુલ પિશાચોનું શું થશે ? કાયદો સજા આપશે એ પહેલાં તો અહીંજ ન્યાય થઇ જવાનો. સિધ્ધાર્થ નિરંજન શાહને ટૂંકમાં બધી વાત સમજાવી બધાં ત્યાંથી નીકળી ગયાં અને કાયદાકીય વિધી પતાવવા ની તૈયારી કરવા લાગ્યાં. ********** વિધુએ ઘરની જાળી ખખડાવી... માં તરત જ જાળી ખોલવા દોડી આવી.. અરે વિધુ દીકાર ? ક્યાં ગયેલો ? તારી કેટલી ચિંતા થયેલી ? તારો ચહેરો