UBUNTU કુટુમ્બુ - 2

  • 3.6k
  • 1.2k

ઉબુન્ટુ નો મતલબ આપણે સમજી ગયા કે "હું છું, કારણ કે, અમે છીએ"…. !!! હવે કુટુમ્બુનો મતલબ સમજીએ "અમે છીએ એટલે પરિવાર છે "...!!! આપણે ઘરના કેલેન્ડર માં રોજ જોઈએ છીએ કે આજે રવિવાર થયો કે સોમવાર થયો પણ તમે જાણો છો કે એક બીજો વાર પણ આવે છે જેનું નામ છે "પરિવાર" આ એક એવો "વાર" છે જે વાર-તહેવાર ના રૂપમાં આવે છે.પરિવાર ને એક ફોટામાં રાખવો જેટલો સહેલો છે એટલો જ વાસ્તવિકતા માં એક રાખવો કઠિન છે અને એ પણ આજના યુગમાં કેમકે આજે દરેક ને સ્વતંત્ર જીવન જીવવું છે. કોઈ કોઈને કોઈપણ વાતે ટકોર કરે એ નથી