મેલું પછેડું - ભાગ ૫

(29)
  • 4k
  • 2
  • 2k

હેલી ને પોતાની બાજુ માં ઉંઘ તો આવી હશે ને એવું અજયભાઈ મન માં વિચારતા હતા ત્યાં જ હેલી ની ‘બચાય…… બચાય’ ચીસ સાંભળી અજયભાઈ અને રાખીબહેન હેલી ના રૂમ તરફ દોડ્યા. રૂમ માં જઇ જોયું તો હેલી ઉંઘ માં બચાય …. બચાય બોલતી હતી . અજયભાઈ એ હેલી ને ઢંઢોળી હેલી………. હેલી વ્હોટ હેપન બેટા ……… હેલી ની આંખો બંધ હતી પણ તે બબડતી હતી , શરીર પરસેવે રેબઝેબ હતી અને બોલતી હતી , ‘નાથા બચાય બચાઆઆઆય’ અજયભાઈ એ હેલી ને