આ બાજુ કામિનીએ પોરો ખાધો, તે પણ જરૂરી હતું, કારણ કે આ કલામાં તે એટલી હોંશિયાર હતી કે તેને ખ્યાલ આવી જતો કે હવે સામેનું પાત્ર કેટલું તરી શકશે કે ફસકી જશે!! જો નાવિક મધદરિયે હલેસા મૂકી દે તો મજા ના આવે. તે એટલી બધી ઉત્તેજિત અને વહાલથી ઉભરાયેલ હતી કે નીચે નમી તેણે પુરુષની છાતી પર દબાણથી હાથ ફેરવ્યો, નીચા નમી એના ગાલે બટકું ભર્યું, પછી ચસચસતું ચુંબન ચોડી દીધું. પછી એ જોબનવંતી, કામણગારી ભારતનાટ્યમ નૃત્યની જેમ સતત નર્તકીના બંને પગ તબલાના તાલે હાર્ડ જમીન પર થીરકતા હોય એમ પુરુષના કઠોર સ્નાયુબદ્ધ શરીર પર તાલબધ્ધ