દેવલી - 22

  • 3.3k
  • 1
  • 1.1k

ભાગ ૨૨ અપૂર્ણલોક સોનચિડિયા સમી દેવલી અપૂર્ણલોકની હવામાં દર્દીલો સુર છેડતી ચહેકવા લાગી.વાતાવરણજ એવું ગમગીન બની ગયું કે ભલ-ભલા પથ્થર દિલનો માનવી પણ ચોધાર રડી પડે.શબ્દો દ્વારા દેવલી જલ્દ વિદાય લેવાની છે તે બતાવી રહી હોવાનો અહેસાસ હર અપૂર્ણવાસીને થઈ આવ્યો... ...તો શું સાચેજ દેવલી જતી રહેશે ...? ... કઈ રીતે આ શક્ય બને કે એકવાર અપૂર્ણવાસી થાય તે મુક્તિ મેળવ્યા વિના માણસ બની શકે ? ...શું દેવલી પૃથ્વીવાસીઓ સાથે મળીને ફરી માનવ અવતારમાં જવાની યોજના ઘડી આવી હશે ? ....તો શું પછી તે અમને ભૂલી જશે ?... ના,ના તેની આંખો,શબ્દો ને ચહેરા