કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 20

(14)
  • 2.9k
  • 1.1k

કોલેજ ના દિવસો પ્રેમ ની એક ઝલક ભાગ-20 ત્યારે નિશાંત કેમ્પમાં જોવે છે, તે જોતાં તે ચોંકી જાય છે. કેમકે મનીષા તેની સહેલીઓ સાથે કેમ્પમાં બધા લોકોએ ચા અને નાસ્તો આપી રહી હતી. નિશાંત એક સમયે માટે તેણે ભ્રમ લાગે છે,તેવું માને છે ત્યાં નિશાંતના મિત્રો પરેશ, દીલું, હિતેન તેની પાસે જઈને (મઝાક કરતા) કહ્યું કે નિશાંત મનીષાના હાથથી બનાવેલો નાસ્તો કર મઝા આવશે ત્યારે નિશાંત ખબર પડી કે ના સાચે જ તે મનીષા છે. તે સમયે નિશાંત તેના મિત્રોને કહ્યું કે હા જરૂર ને નિશાંત મનીષા જોડે જાય છે, અને તેની પાસે ઉભો થઇ જાય છે. મનીષા