ભવ્યા મિલાપ ( ભાગ 19)

(12)
  • 2.9k
  • 1
  • 1.3k

ભવ્યા મિલાપ ( ભાગ 19) (અબોલા) તમે ગતાંક માં જોયું કે.... ભવ્યા અને મિલાપ એકબીજાથી વિરુદ્ધ સ્વાભાવના હોવાને લીધે ભવ્યા ને હંમેશા તકલીફ પડીછે .. પ્રેક્ટિકલ મિલાપ ના વ્યવહાર થી ભવ્યા ખૂબ દુઃખી છે.. એને છોકરો જોવા આવે ત્યારે મિલાપ હા પાડવા કહેછે.. સાથે સાથે ઘરના લોકો અને ફ્રેન્ડ પણ એજ સલાહ આપેછે પણ ભવ્યા મિલાપને ભૂલી નથી શકતી તો બીજી બાજુ એના વ્યવહારથી દુઃખી હોઈ એની સાથે વાત પણ કરી શકતી નથી, એને ગુસ્સો હોયછે એટલે મિલાપ ના ફોનકૉલ મેસેજ ઇગ્નોર કરેછે અને એણે મિલાપ સાથે અબોલા લીધા છે. હવે જોઈએ આગળ.. ભવ્યા ને મિલાપ જોડે વાત કરવાની ઈચ્છા