પ્રલોકી - 20 - છેલ્લો ભાગ

(26)
  • 2.6k
  • 1
  • 1.1k

આપણે જોયુ કે, પ્રલોકી પ્રત્યુષને પોતાના દિલની વાત કહેવા માંગે છે. પણ પ્રત્યુષ પ્રબલને મળવા નીકળી જાય છે. હવે જાણો આગળ. હેલો, મેમ... હું ર્ડો. પ્રબલને મળી શકું? ? પ્રત્યુષે પ્રબલની હોસ્પિટલની રીસેપ્નીસ્ટને પૂછ્યું. હા સર, તમારું નામ પ્રત્યુષ પારેખ છે ને ? પ્રત્યુષે માથું હલાવી હા પાડી. એને ખબર પડી ગઈ. પ્રબલે પહેલેથી જ કહી રાખ્યું લાગ્યું છે. સર.. તમે જઈ શકો છો. અહીં થી લેફ્ટ સાઈડ કન્સલ્ટિંગ રૂમ 1 હશે, ત્યાં સર મળશે. પ્રત્યુષ પહોંચી ગયો પણ હવે એને ડર