અજાણ્યા સાથે મિત્રતા - 10

  • 3.1k
  • 928

ભાગ:10 રાધિકા,રિયા અને રાજ બોર્ડ પરીક્ષા સારા માર્કે પાસ કરી તે માટે પાંચેય હોટલમાં જમવા જાય છે.રિયા: રાહુલ, આ અમારી ફેવરીટ હોટલ છે. અમે દર વર્ષેે પાસ થવાની ખુશીમાં અંયા જમવા આવીએ...રાહુલ: સરસ... અભય તમારી સાથે ના આવે..રાજ: અભય અમારી સાથે બેેેેસે પણ નહીં, આ તો તું આવ્યો ત્યાર પછી અમારી સાથે હોય છે, કેમ અભય ભાઈ..??અભય: હા, આ ત્રણ જ પેહલે થી સાથે છે, મને આમના જેેેમ મસ્તીને ન ફાવે, આખો દિવસ ધમાલ કરવી..રાધિકા: હા, એમાં જ તો મજા છે..અભય: હા, આ વખતે રાજને ફેક્ચર છે એ માટે આપણે ના પાડી કેે નહીં જાવુું પણ આ માન્યા..રાજ: હા,