DESTINY (PART-3)

  • 2.9k
  • 1.2k

(હા હું જાણું છું કે અમુક વાચકો વિચારે છે કે બાઇક લઇને પાછળ આંટા ફેરા મારવા એતો લોફર જેવા કામ છે તો એમની જાણ ખાતર કહી દઉં કે કૉલેજ જીવનમાં આવું જ ચાલે પછી જેવા જેનાં વિચાર એવું સમજે બધા હા... હા... હા...) આંટા ફેરા માર્યા પછી પાછો ફરેલ જૈમિક એના મિત્રને કહે યાર સાંભળને કઇ સમજાતું નથી ખબર નઈ શું થઇ રહ્યું છે બસ એ છોકરીના જ વિચાર આવ્યા કરે છે. એવું થાય છે બસ એને જાણી લઉં,એને નથી ઓળખતો છતાં એવું લાગે છે જાણે જન્મો જન્મનો કાંઇક નાતો હોય