મેઘના - ૧૭

(19)
  • 3.4k
  • 1
  • 1.6k

અંજલિએ ટેબલ પર રહેલા ગ્લાસમાંથી થોડું પાણી પીધું. પછી તેણે કહેવાનું શરૂ કર્યું. કોલેજમાં રાજવર્ધન અને મેઘનાની પ્રથમ મુલાકાત, અઠવાડીયા સુધી એક નિત્યક્રમ, લાઈબ્રેરીમાં ભૂમિના પ્રપોજલને રાજવર્ધને રિજેક્ટ કર્યું,અંજલિ અને મેઘના વચ્ચે રાજવર્ધન વિષે ચર્ચા, તેમની બગીચામાં મુલાકાત, બીજા દિવસે રાત્રે ડેટ પર ગયા. રાજવર્ધન દ્વારા મેઘનાને લગ્ન માટે પૂછવું, મેઘનાની ના પાડવી,પછી રાજવર્ધનનું આર્યવર્ધનને મળવા અમેરિકા જવું અને મેઘના દ્વારા રાજવર્ધન નું પ્રપોઝ સ્વીકાર કરવું.મેઘનાએ રાજવર્ધનને કોલ કરીને પ્રપોઝ કર્યું ત્યાં સુધીની વાત અંજલિએ કહી. એટલે આગળની વાત સાંભળવા માટે વીરા ની આતુરતા વધી ગઈ. તે બોલો ઉઠી, “પછી આગળ શું થયું ?” અંજલિ હસીને બોલી, “આગળની વાત મને