એક આશ - 4

  • 2.7k
  • 1
  • 916

આગળ ના પ્રકરણ માં.. સોહમ ચિત્રા મેમ પાસે ગયો અને ચિત્રા મેમ એ સોહમ ના પપ્પા વિશે જણાવવા થોડો વધારે સમય લાગશે એવુ જણાવ્યું એટલે મેં મારી ટિકિટ કેન્સલ કરાવી અને સાંભળવા બેસી ગઇ સ્ટોરી.. હવે આગળ, "ચાલો મેં તો મારો બરોડા જવાનો પ્લાન બદલાવી નાખ્યો હવે તો કાલે જવાની સવારે, હવે તમે કહો તમારી વાત. "****" હું બાર માં ધોરણ માં હતી. " ચિત્રા મેમ એ ખુબ જ સરળતાથી અને એકદમ પ્રેમાળ લાગે એવા સ્મિત સાથે શરૂઆત કરી. આમ તો દરેક વ્યક્તિ ને ક્લાસ માં હું ઓળખતી જ હતી અને લગભગ દરેક સાથે વાતચીત થતી પણ તે વર્ષે એક નવો વિદ્યાર્થી ક્લાસ