દિલની વાત ડાયરીમાં - 9

  • 5.7k
  • 2.7k

આગળ ના ભાગમાં જોયું કે રેહાન રીયાને સરપ્રાઈઝ આપે છે અને હજી બીજી સરપ્રાઈઝ પણ આપવા નો હોય છે. હવે આગળ જોઈએ.....રાતના બારના ટકોરે રેહાન રીયાને ઊઠાડે છે અને સરપ્રાઈઝનું કહે છે.. રીયા કહે છે, ફરી સરપ્રાઈઝ?? રેહાન તેની આંખ પર પટ્ટી બંધી દે છે.. રીયા કંઈક બોલવા જાય તેની પહેલા જ રેહાન કહે છે, નજીક જ જવાનું છે, જ્યાં આપડે ડિનર માટે ગયા હતા. રેહાન રીયાનો હાથ પકડી ત્યાં સુધી લઈ જાય છે. રીયા ને બરાબર વચ્ચે જ ઊભી રાખે છે અને રીયાને આંખે બાંધેલી પટ્ટી ખોલી નાંખે છે.. રીયા જોઈ છે કે એકદમ અંધારુ છે.. કંઈ જ દેખાતુ