પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર -3

  • 2.7k
  • 2
  • 1.3k

કહાની અબ તક: સોનાલી પર આવેલા અજાણ્યા કોલની ધમકીની જાણ કરવા માટે એનો કલોઝ ફ્રેન્ડ વિશાલ અને અર્જુન તહકિકાત હાથ ધરે છે! ત્યારે ગુંડાઓ એમને રાકેશ નું નામ આપે છે, જે એની બહેન કરીના નો બોયફ્રેન્ડ છે. એ ગુંડા રાકા પર ની કોલ થી એ લોકો પુરાણા અડ્ડા એ જાય છે! ત્યાં રાકેશ બીજો નીકળે છે... એના પેટમાં અસલી રાકેશ એ બોમ્બ ફિક્સ કર્યો હતો અને એણે પહેલા એને સોનાલી માં બોમ્બ ફિક્સ કરવા કહેલું! આ રાકેશ ને જ્યારે ફોટો બતાવાયો તો એણે રાકેશ જ હોવાનું કહ્યું તો સૌ એણે ઘરે ગયા પણ ત્યાં ગયા તો સૌ સ્તબ્ધ થઈ ગયા!