પ્રિયતમ - 3

(23)
  • 3.2k
  • 1
  • 1.2k

' પ્રિયતમ ' પાર્ટ - 3 ?????નાનકડા ઓરડાની અંદર નવુ જ પરણેલુ જોડુ..... સાવ બાજુમાં સુતા હોવા છતાં બંનેની દિશા અલગ હતી .મધુ મનથી જાણતી હતી કે પોતે પોતાના ધણીને પત્નીનું સુખ આપી શકે એમ નથી . એના હૃદયમાં તો હજુ કોઈ બીજું જ હતું જે વારંવાર ટહુકા કરી રહ્યું હતું . મધુ એને ભૂલવાની કોશિશ કરી રહી હતી . પોતાની નિજી જિંદગીમાં વ્યસ્ત થઈ જશે પછી ધીરે-ધીરે ભુલાય જશે . એવું વિચારતી મધુ પુરા દિવસના થાકને લીધે પથારીમાં પડતા જ સુઈ ગઈ . બારીમાંથી ચન્દ્રનું અજવાળું સીધુ મધુના ચહેરા પર પડી રહ્યું હતું . મધુ દેખાવમાં પણ રૂપાળી અને