સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૪

(24)
  • 3.2k
  • 2
  • 1.3k

ભાગ :- ૧૪આપણે તેરમાં ભાગમાં જોયું કે સાર્થક અને સૃષ્ટિ સમાજના નીતિમત્તાના નિયમો બાજુ ઉપર મુકી અંબાજીમાં લગ્ન કરે છે અને પોતાના જીવનની એક અલગ શરૂઆત કરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****હોટલમાં જમીને એ બધા ધર્મશાળામાં આવે છે અને પોતાના રૂમમાં જાય છે. સાર્થક એના અલગ રૂમમાં જાય છે અને સૃષ્ટિ, અનુરાધા અને તેમની દીકરીઓ એક અલગ રૂમમાં જાય છે. અનુરાધા અને સૃષ્ટિ ફ્રેશ થઈ વાતોએ વળગે છે અને એમની દીકરીઓ ઊંઘવાની તૈયારીમાં લાગી જાય છે. લગભગ ૧૧ વાગ્યા સુધીમાં તો અનુરાધાની દીકરી સુઈ જાય છે અને અનુરાધાને સૃષ્ટિ પોતાના મનની વાત કહી સાર્થકના રૂમમાં