કોલ સેન્ટર (ભાગ-૨૬)

(64)
  • 5.9k
  • 5
  • 2.9k

વાહ તને કેમ ખબર..??પણ આ વાતથી કાલની અધુરી વાત યાદ આવી આપણે ટેક્સીમાંથી નીચે ઉતર્યા ત્યારની વાત મને ભુલાય ગઇ હતી પહેલી ગર્લફ્રેન્ડ વાળી અત્યારે મને યાદ આવ્યું.તું આગળ વાત તો કર,તારે ગર્લફ્રેન્ડ હતી કે નહીં?*****************************હા,પલવી હું અમદાવાદ કોલેજમાં હતો ત્યારે મારી એક ગર્લફ્રેન્ડ હતી તેનું નામ નંદિતા હતું.હું તેને ખૂબ પ્રેમ કરતો હતો.તે પણ મને ખુબ પ્રેમ કરતી હતી.હું અને નંદિતા ઘણીવાર બહાર ફરવા જતા.સાથે બેસતા કલાકો ને કલાકો હું તેની સાથે વાતો કરતા તેને પણ ગમતું અને મને પણ તેની સાથે વાત કરવી ગમતી.નંદિતાનું શું થયું અનુપમ?તે નંદિતા સાથે કેમ લગ્ન ન કર્યા?તું તો એને ખૂબ પ્રેમ કરતો