પ્રેમામ - 8

  • 3.5k
  • 1
  • 1.6k

*વિધિનો હર્ષને પત્ર* હર્ષ! મેં સાંભળ્યું તે હમણાં મારા કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મુર્ખ છે તું? હું તને પ્રેમ નથી કરતી તોહ, શું થયું? તને મારાથી પણ સારી છોકરી મળી જશે. તારી ઉંમર જ શું છે? આ ઉંમરમાં મારા ખ્યાલથી કોઈ પણ બાળકને સાચો પ્રેમ થતો નથી. મારી માટે તું એક બાળક જેવો જ છે. હવે, આ ગાંડાઓની જેમ રડ્યા કરવાથી કંઈજ થવાનું નથી. નોર્મલ થઈ જા. અને આ ડોક્ટરની વાત કેમ માનતો નથી? તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તારી મને ચિંતા છે. પરંતુ, તારા આવા વ્યવહારના કારણે હું તને ફરી ક્યારેય મળવા માંગતી નથી. પોતામાં કેટલાંક બદલાવ