ચાલ જીવી લઈએ - 9

(13)
  • 4.9k
  • 2
  • 2.1k

☺️ ચાલ જીવી લઈએ - 9 ☺️ બનેં મિત્રો ઘરે જવા માટે રવાના થાય છે. રસ્તામાં લખન ધવલ ને કહે છે કે કાલે ટાઈમ સર ઉઠી જાજે એટલે કોલેજ જવામાં મોડું ન થાય. લખન ધવલને ઘરે ડ્રોપ કરે છે અને પોતે પોતાના ઘરે જાય છે. ધવલ પોતાના રૂમમાં જઇ , ફ્રેશ થઈ , બેડ પર સુવે છે. વિચાર વિચારમાં પહેલી છોકરીને યાદ કરે છે. યાદ કરતા કરતા ધવલના ચહેરા પર મંદ મંદ મુસ્કાન હોય છે. બસ આમ જ ધવલ મુસ્કાન કરતા કરતા સુઈ જાય છે. સવારમાં લખન ધવલની ઘરે આવે છે. ધવલ ને પિક