રાધા ઘેલો કાન - 16

  • 3.6k
  • 1.5k

રાધા ઘેલો કાન : 16 ગયા ભાગમાં જોયું કે રાધિકા કિશન વિશે બધું જાણીને એના વિશે વિચાર્યા જ કરતી હોય છે અને ત્યારબાદ તે એને જોવા માટે અંકલનાં ઘરે જાય છે પરંતુ ત્યાં કિશન મળતો નથી અને તે વધારે જ દુઃખી થઈ જાય છે.. અને એકબાજુ અંજલી કિશન વિશે બધું જાણવા માટે નિખિલને કોલ કરે છે અને કિશન અને રાધિકાની વાત નિખિલ અંજલી ને જણાવે છે.. ત્યારબાદ અંજલી પણ દુઃખી થઈ જાય છે હવે આગળ.. "ગુસ્સાથી દૂર થયેલા મળી જાય પણ પ્રેમથી દૂર થયેલા કયારેય મળતા નથી" !! આ વાતને હવે કિશન સાચી સાબિત કરશે કે જૂઠી ખબર નઈ.. કિશન