પ્રતિક્ષા - ૪૬

(36)
  • 4.1k
  • 2
  • 1.2k

“એ રિસ્ક બહુ મોટું થઇ જાય ત્યારે?? ઉર્વા દરેક વખતે ઝેરના પારખા ના હોય...” પતી ગયેલી સિગરેટને પગ નીચે દબાવતા રચિતે કહ્યું “એટલે?” ઉર્વા તેની સામે જોઈ રહી. “ઉર્વા... મને ખોટો નહિ સમજ પણ મને સાચે તારી બહુ જ ચિંતા થાય છે.” બીજી સિગરેટ સળગાવી ઉર્વાની લગોલગ જઈ રચિતે કહ્યું. “શું કામ?” ઉર્વા જાણતી હતી કે રચિતના કહેવાનો અર્થ શું છે છતાં તેણે અજાણ્યા થઇ પૂછ્યું. “ઉર્વા જે રસ્તે ચાલી રહી છે એ તને ખબર પણ છે કે ક્યાં જઈ રહ્યો છે? કોઈપણ પ્લાન છે તારી પાસે? કોઈ પ્રેક્ટીકલ થોટ પ્રોસેસ છે? શું કરી રહી છે? અને શાના જોખમે કરી