પ્રતિશોધ - ૯

(43)
  • 4.1k
  • 4
  • 1.7k

કેબિનમાં સોફા પર બેભાન પડેલી રૂપ પાસે બેઠોલો મોન્ટી ડૉક્ટરની દસ્તક પર વર્તમાનમાં પાછો ફર્યો."ડૉક્ટર પ્લીઝ જુઓને રૂપને શું થઇ ગયું છે?”ડૉક્ટર રૂપને ચેક કરે છે અને “બધું નોર્મલ છે હમણાં ભાનમાં આવી જશે કહીને તેને ગોળીઓ આપતાં કહે છે, બહુ સ્ટ્રેસ લીધું હોય કોઈ વાતનું, તો ક્યારેક આવું થાય. બાકી ઘભરાવા જેવું કશુ જ નથી. ઓકે મિસ્ટર મોન્ટી, હવે મને રજા આપશો અને સાથે આ સ્ટ્રેસ દૂર કરવા ક્યાંક ફરી આવો તો વધારે સારું.”“થેન્ક યુ ડોક્ટર” (મોન્ટીની જાન માં જાન આવી આટલું જાણીને કે રૂપ ઠીક છે. ડૉક્ટર મોન્ટીના ફેમિલી ડૉક્ટર હોવાથી તેઓ રૂપને જાણતા હતા, ઘણીવાર ફેક્ટરી વર્કર્સના