પ્રેમ ના પંખી... - કોલેજ વાળો પ્રેમ... - 3

  • 2.4k
  • 688

બીજા દિવસે સવારે ખાટલા પર થી નીચે ઉતારી ને તરત બ્રશ કરી નાહવા જઈ ને ચા નાસ્તો કરી ને હું કૉલેજ જવા નીકળ્યો.ઘરે થી ચાલતા ચાલતા બસ ડેપો માં આયો ત્યાં મન માં તો એ જ વિચારો માં ખોવાયેલો હતો કે સામે થી શુ જવાબ આવશે? ત્યાર બાદ બસ આવી ને અમે બધા મિત્રો બસ માં ચડી ગયા. બસ માં અમારું ભાડુ ૭ રૂપિયા થતું. કૉલેજ આવતાજ બધા અમે બસ માં થી ઉતર્યા અને કૉલેજ ની અંદર આવ્યા. હું તો સીધો અમારા કલાસ રૂમ માંજ ગયો. ત્યાર બાદ જાનવી અને પૂજા બંને આવ્યા