મિત્ર અને પ્રેમ - 9

  • 3.8k
  • 1.8k

પપ્પા તમે રડતા હોય ત્યારે બિલકુલ સારા નથી લાગતા. આટલા મોટા થઈને છોકરી સામે રડો છો. તમે બહુ સારા પપ્પા છો ચાલો જલ્દી આગળ શું થયું તે કહો : આશીતાએ હસાવવાનો પ્રયાસ કરતા કહ્યુ ત્યાર પછી તો બધું બરાબર જ હતું . જ્યારે તું પાંચમા ધોરણમાં ભણતી હતી તે વખતે અમે મુંબઈ ગયા હતા. હા તે તો મને યાદ જ છે તે હું કેવી રીતે ભુલી શકું. મેં બહુ જીદ પણ કરેલી સાથે આવવા માટે પણ તમે મને સાથે ના લઈ ગયા. તે વખતે એક્સિડન્ટમા મમ્મીનુ મ્રુત્યુ થયુ હતું : આશીતાએ કહ્યું હા, તે વખતે તને તારા મામાના ઘરે મુકીને