HELP - 8

  • 2.3k
  • 1
  • 974

પ્રકરણ-૮ શીતલ નું ગુમ થવું. બેલા અનુરાધા જયસ્વાલ અને ત્યાંથી નીકળી સીધી કોલેજ પહોંચી. બીજી બાજુ અનુરાધા જયસ્વાલ શીતલ ભાવસારના મામાના ઘેર શીતલ નું સરનામું અને મોબાઈલ નંબર લેવા પહોંચ્યા. આલોક કેસની તપાસ કરવાના બહાને પોલીસ સ્ટેશનમાંથી કોલેજ પહોંચ્યો. પહોંચતાવેત જ બેલા બોલી –‘ ખૂબ મહત્વની માહિતી હાથ લાગી છે ! તેણે તરત હેલ્પ ફાઉન્ડેશનના ટીશર્ટ પહેરેલી ચાર યુવતીનો ફોટો બતાવ્યો. આ કથા હેલ્પ ફાઉન્ડેશન થી શરૂ થયું હોય તેવું લાગે છે. ‘ મારી પાસે પણ માહિતી છે. બેંગ્લોરમાં કેસની તપાસ કરનાર પી.આઇ ખરેખર જેન્ટલમેન છે. મેં નિરાલી શાહ ઘટનાની જાણ કરીને તેને વિશ્વાસમાં લીધો. ફોરેન્સિક રિપોર્ટ પાછળથી આવશે પણ