અજીબ દાસ્તાન હે યે…. - 17

(36)
  • 3.9k
  • 1
  • 1.7k

અજીબ દાસ્તાન હે યે…. 17 પાછળ ના પાર્ટ માં જોયું કે…..રાહુલ ખુશી અને નિયતિ ને લઈને બહાર ફરવા જાય છે…..જ્યાં તે નિયતિ ને એની ઉદાસીનું કારણ પૂછે છે…..નિયતિ પણ રાહુલ પર વિશ્વાસ કરી એને બધી જ હકીકત જણાવે છે…..આ સાંભળીને રાહુલ એક ફેંસલોઃ લે છે…..હવે આગળ…. રાહુલ ઘરે જઈને પણ નિયતિ ના જ વિચારોમાં હોય છે..એને સમજાતું જ નથી હોતું કે નિયતિ ની સગાઈ થવાથી પોતાને આટલું દુઃખ કેમ થઈ રહ્યું છે…..એને ક્યાંય ચેન નથી પડતું હોતું…..એને રસ્તા માં જ એ ફેંસલોઃ તો લઈ લીધો હોય છે કે તે નિયતિ ને આ સગાઈ નહિ કરવા દે પણ શું કામ તે