છેલ્લી મુલાકાત

(18)
  • 4.4k
  • 1.3k

છેલ્લી મુલાકાત પ્રિયા ના લગ્નના પંદર દિવસ બાકી હતા અને પ્રિયા હિંચકા પર બેઠી જુલા જુલે રહી છે. તે જ બેઠી હોવા છતાં પણ ત્યાં ન હતી એનું મન અને દિલ બીજે હતા. મન વ્યાકુળ થઈ ગયું હતું, હદય ના ધબકારા વધી ગયા હતા, આંખમાં આસું હતા, એના હાથ ની આંગળીઓ વારંવાર ફોન પર રહેલા કોલ લિસ્ટ ના એક નામ પર જઈને વારંવાર અટકતી હતી તેનો દિલ કહેતું હતું કે હું ફોન કરુ ફોન કરું પણ મનના કહેતું હતું. એ નામ હતું સમીર નું હા સમીર નું એ જ સમીર જેને