મામા નું ઘર કેટલે?.

(28)
  • 9.9k
  • 1
  • 2.1k

મામા નું ઘર કેટલે?.############મુકેશ રાઠોડ ."""""""""""""""'''""" ગીતા આજે બહુ ખૂશ છે. ‌આજે એના દીકરામયંક ને નિશાળે ભણવા મૂકવા નો છે. સવારમાં વહેલા ઊઠી ને મયંક ને નવળાવી ને તૈયાર કરી રાખ્યો છે. ગુલાબી કલર નું ફૂલડાં વાળું સર્ટ અને કાળા કલર ની મસ્ત મજાની હાફ પેન્ટ એટલે ચડ્ડી પહેરાવી, ને કોઈ ની પણ નજર ના લાગે એટલે કપાળ માં જમણી બાજુ મેશ નું કાળું ટપકું પણ કર્યું.પગમાં મોજા ને નવા જ લીધેલા બૂટ પણ પહેરાવ્યા. મયંક રુપાળો ને દેખાવડો એવો કે સગી માં ની પણ નજર