અનંત નામ જિજ્ઞાસા - 1

  • 3.8k
  • 1
  • 1.2k

કંપની માં ભાગાદોડી ચાલી રહી હતી .એકાઉન્ટ્સ સબમિટ કરાવવા માટે ફક્ત બે જ દિવસ રહી ગયા હતા.કરણ ,સાક્ષી , રાજ ,આકાશ ,દેવ અને રાધિકા બધાં કામ માં વ્યસ્ત હતા અને એમના ચહેેરા પર ચિંતા છવાઈ ગઈ હતી.ઉપર ના ફ્લોર પર થી સંજય સર ફોન કરતા કરતા ઝડપ થી. નીચે આવી રહ્યા હતા.ચિંતા એમના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહી હતી.એમને કરણ ને કહ્યું,આ પાયલ છે ક્યાં ????કલાક થી એનો ફોન ટ્રાય કરું છું ઉપાડતી જ નથી.સર એ ક્યારે આપણો ફોન ઉપાડે છે , રાધિકા એ હસતા હસતા કહ્યું ###################બીજી તરફ સવાર ની મસ્ત મજા લેતી , ઓશીકા સાથે લડતી