મિત્રો,આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે આપણું મગજ/મન કોમ્પ્યુટર જેવું છે. આપણું મગજ પણ એવી રીતે કામ કરે છે જેમ કોમ્પ્યુટર કામ કરે છે. હકીકતમાં, કોમ્પ્યુટર આપણા મગજ જેવું છે. આપણું મગજ જે રીતે કામ કરે છે એજ રીતે કોમ્પ્યુટર કામ કરે છે. વૈજ્ઞાનિકોએ કોમ્પ્યુટરની શોધ કરી અને એમાં જે વિશેષતાઓ નાખી એ આપણા મગજની જેમ કામ કરે છે. આપણું મગજ માપ એક નવા વ્યવહાર/વર્તણૂક/વર્તન/આચરણ ને ડાઉનલોડ કરી લે છે. ઘણીવાર આપણું મન વાયરસને પણ ઈન્સ્ટોલ કરી લે છે. કોમ્પ્યુટર પણ વાયરસને ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરી લે છે. એને કામ કરવા એક સોફ્ટવેરની જરૂર પડે છે એજ પ્રમાણે આપણા મનને