વીર ભાણા આતા પરડવા

  • 6.1k
  • 1.5k

*વીર આહીર ભાણાઆતા પરડવા**તથા બેન શ્રી સોનબાઈ(સતિઆઈ)* *મુંજાણી જે'દિ માં જણી,* *તે'દિ કાળો વર્તાવ્યો કેર* *ઈ તો ભાણા કરી તે ભેર,* *ને ડુંડા જેમ વાઢીયા ડફેર**આહીર કુળ ઉજાળીયુ, દુશ્મન ને માર્યા ઠાર**દિલ થી ચારણ રામદાંતી ભણે,તમને રંગ છે* *આહીરરાણ*આશરે સાડાચારસો વર્ષ પહેલા ની વાત છે.એ સમયે કાઠિયાવાડ વિસ્તાર માં વારંવાર ડફેરો નો ખુબ જ ત્રાસ હતો.આ ડફેરો ઊંટો ઉપર સવાર થઈ ને આવતા અને વારંવાર ગામો તથા ખેતરો માં લુંટમાર કરતા હતા.ત્યારે અમરેલી ના બગસરા થી આગળ