આત્માની અંતિમ ઇચ્છા - ૫

(62)
  • 5.1k
  • 3
  • 2.5k

આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૫ લોકેશ હજુ લસિકાના અસ્તિત્વ વિશે ગુંચવાડામાં હતો. લસિકા જીવે છે કે મરી ગઇ હતી તે હવે નક્કી કરવું પડે એમ હતું. જો મરી ગઇ હોય અને એની આત્મા જ કાવેરી પાછળ પડી હોય તો કોઇ અનિષ્ટની સંભાવના વધી જતી હતી. કાવેરીને જે સ્ત્રી મળી એ અદ્દલ લસિકા જેવી જ પોતાને તો દેખાઇ હતી. લોકેશ કાવેરીને લસિકા વિશે કંઇ કહી શકે એમ ન હતો. તે પોતાનો ભૂતકાળ કાવેરીથી છુપાવેલો જ રાખવા માગતો હતો. કાવેરીને લસિકા સાથેના સંબંધની ખબર પડે તો લગ્નજીવન પર સંકટ આવી શકે એમ હતું. સ્ત્રીઓનું કંઇ કહેવાય નહીં એ ક્યારેક સ્વાભાવિક રીતે અને ઉદાર દિલથી