ભૂત નું રોદ્ર સ્વરૂપ

(18)
  • 1.6k
  • 2
  • 754

દિવ્યાંગ એ કિલ્લા વિશે સાંભળ્યું જે રહસ્ય થી ભરપુર છે. તેને તે જાણવા અને જોવા ની જિજ્ઞાસા જાગી. તે કિલ્લા માં રાતે કંઈક એવું થાય છે કે જેનો કોઈ વિચાર પણ ન કરી શકે. રમેશને એ જાણવું હતું કે રાતે તે કિલ્લા ની અંદર શું થાય છે પણ બધા ના મો પર એક જ વાત હતી, કે કોઈએ રાત્રિના સમયે ત્યાં ન જવું જોઈએ, દિવ્યાંગ એ સંકલ્પ કર્યો કે કોઈ પણ ભોગે મારે તે કિલ્લા ની અંદર જવું છે. ભલે મારા મિત્રો ન આવે તો તે એકલો જવા પણ તૈયાર થયો. તેણે તેના બે મિત્રો ને આ કિલ્લા વિશે કહ્યું