મહેદી એ જીવન તાર્યુ

(16)
  • 2.3k
  • 2
  • 806

*મહેંદી એ જીવન તાર્યુ* વાર્તા...૧૪-૩-૨૦૨૦આવડે જિંદગી જીવતાં તો આ દુનિયામાં કોઈ દુઃખ નથી... ના આવડે સુખ માણતાં અને ખુશ રહેતા તો આપણી માનસિકતા નો દોષ છે...કોઈ કોઈ ને સુખી નથી કરતું કે કોઈ કોઈ ને દુઃખી નથી કરતું... તમારું કર્મ જ તમને ફળ આપે છે...આજથી પચીસ વર્ષ પહેલાં ની વાત છે...મણિનગર ની સરિતા સોસાયટીમાં રહેતા એક પરિવારની...અશોક ભાઈ અને રંજનબેન પતી પત્ની હતાં લગ્નને પાંચ વર્ષ થયા કોઈ સંતાન ના થતાં આજુબાજુના અને સમાજના વાંઝણી કહીને બોલાવતા...રંજન અને અશોકભાઈ એ મોટા ડોક્ટરને બતાવ્યું રીપોર્ટ કરાવ્યા....રંજનબેન ને મા બની શકે એમ નથી એવું ડોક્ટરોનું કહેવું હતું...એટલે ઘરે આવીને પતી પત્ની બન્ને