સિદ્ધિ વિનાયક - 9

  • 2.4k
  • 1.2k

સિદ્ધિ વિનાયક આપણે આગળ જોયું કે વિનાયક રિદ્ધિ ને ગાર્ડન માં ફરવા લઈ જાય છે અને વિનાયક તેને તેની સાથે આવવાનું કહે છે રિદ્ધિ હા પણ કહે છે અને પછી બંને છુટા પડે છે ....હવે આગળ જોઇએ......થોડા દિવસો પછીસમય બપોરે 2 વાગ્યા આસપાસ.... રિદ્ધિ તેના બેડ પર સૂતી છે અને પાછળ થી કોઈ અદ્રસ્ય શક્તિ તેને એકધારું જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે થોડી વાર માં તેના પર કોઈ મોટો જગ ભરી ને ફ્રીઝ નું ઠંડુ પાણી રેડે છે પાણી અડતાની સાથે જ રિદ્ધિ જાગી જાય છે અને સાથે ડરી પણ જાય છે....."કોણ છે.....મારી પર પાણી