હોરર એક્સપ્રેસ - 31

  • 2.6k
  • 1k

તેના મા-બાપ બહાર હતા. શું થશે પેલી ભૂતાવળ જેણે દરવાજા અંદર આવવાની મનાઈ ફરમાવી દીધી ના હોય. ભૂત વિજયને પલંગમાં જોઈને ગુસ્સે થઈ. શું કરી નાખશે તે કોઈને ખબર નથી. વિજય તો નિર્દોષ ભાવે અંદર જઈ સૂઈ ગયો તેનું મન હળવું થયું. બાળપણનો તે અનુભવ લગભગ ભૂલાઈ ગયાં પણ હવે એક તાજો જ અનુભવ કરવા જઈ રહ્યો હતો. રાતના બારેક વાગ્યા હશે ગામડામાં તો બધું સુમસામ થઈ ગયેલું હોય અને એટલે જ રાત ની ભયાનકતા જો વધારે અનુભવાતી હોય તો ગામમાં. શહેરમાં રાત્રે ઝાકમઝોળ અને વાહનોની અવરજવરને લીધે ભયાનક ઓછા લાગે. કશું જ વિચારવાનો સમય ન હતો અને વાતાવરણ પણ એટલું ગંભીર હતું.ઓશિકાની નીચે