ભવ્યા મિલાપ (ભાગ 18)

(12)
  • 2.5k
  • 3
  • 1.2k

ભવ્યા મિલાપ (ભાગ 18) (કરુણ મનોસ્થિતિ) તમે અગાઉના અંકમાં જોયું કે.. ભવ્યા ને છોકરો જોવા આવેછે..ભવ્યા ને મન નથી માનતું કારણકે.. એને મનતો મિલાપ વસ્યો છે...પણ મિલાપ સાથે મેરેજ શક્ય નથી. એવું મિલાપ સમજાવીને પ્રેક્ટિકલ નિર્ણય લેવા કહેછે ..મમી પાપા પણ એને સમજાવે છે.. અને એનો નિર્ણય પૂછે છે.. ભવ્યા ને બધું બોવ જલ્દી થતું હોય એમ લાગે એ નિર્ણય લેવા અક્ષમ હોયછે એને સમજાતું નથી શુ કરવું.. એ એની ખાસ ફ્રેન્ડ ને સઘળી હકીકત કહેછે એ પણ ભવ્યા ને પ્રેક્ટિકલ નિર્ણય લેવા કહેછે.. ચોતરફથી એક જ વાત થતી હોય છે પણ ભવ્યાનુ મન નથી માનતું ઉપરથી મિલાપની વાત થી