પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-56

(73)
  • 5.4k
  • 5
  • 2.2k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-56 વૈદેહી અને વિધુનું અકાળે કરુણ મોત થયુ હતું ? નિરંજન ઝવેરીએ બાકીની વિધી પતાવી... વિધુનાં માતાપિતાને શું જવાબ આપીશ ? એમની ચિંતા ઘેરાઇ ગઇ. પોલીસે બંગલાનો કબજો લીધો ઝીણવટથી તપાસ માટે એમાં કોઇ છેડછાડના થાય એ માટે બંગલો સીલ કરી દીધો. સીક્યુરીટી, શિવરાજનાં પહેલવાન બધાં જ સ્ટાફને એરેસ્ટ કરીને સાથે લઇ જઇને આખું ફાર્મ હાઉસ સીલ કરી દીધુ બધાંજ નીકળી ગયાં બહાર અને બંગલાની અંદર ચીસો સંભળાવા લાગી ભયાનક ચીસોથી આખો બંગલો ધ્રૂજી ઉઠ્યો. ફાર્મહાઉસ લોક કરીને બહાર નીકળેલાં ઇન્સપેક્ટર સિધ્ધાર્થને બંગલામાં તીણી અને ભયાનક દર્દભરી ચીસો સંભળાઇ અને એણે જીપ ઉભી રખાવી અને ઇન્સપેક્ટરને કહ્યું દરવાજા