ફરી મોહબ્બત - 5

(18)
  • 3.3k
  • 1.6k

“ફરી મોહબ્બત” ભાગ : ૫"ઈવા...??" ઈવા પાસે પહોંચતા જ અનયે વ્યાકુળ થતાં પૂછ્યું."તારે એટલું લેટ કેમ થયું? હું ક્યારની આ કેફેમાં તારી રાહ જોઉં છું..!" ઈવા નારાજ થતાં બોલી."ઓકે સોરી. હવે બોલ આટલી રાહ શેની જોઈ રહી હતી મારી?" નાના બાળકની જેમ ઈવાને મનાવતા અનયે કહ્યું."સગાઈ થઈ જાય એટલે આપણે પબમાં જઈશું. યુ નો ડ્રિંક્સની મહેફિલ માણીશું." ઈવાએ સહેજતાથી કહ્યું અને આ સાંભળી અનય ચોંક્યો."શું..!! હું સમજ્યો નહીં..??" અનયનાં કાન પર વિશ્વાસ જ બેસતો ન હોય તેમ અનયે ફરી પ્રશ્ન પૂછ્યો."એ જ કે સગાઈ થઈ ગઈ છે એની ખુશીમાં મારે ડ્રિંક્સ કરવું છે." ઈવાએ દ્રઢતાથી કહ્યું."ઈવા તું ડ્રિંક્સ...?? ક્યારથી?? અને તે આ વાતની ક્યારે પુષ્ટિ કરી નથી..!!" અનયે