AFFECTION - 41

(20)
  • 2.9k
  • 2
  • 1.3k

સ્ટેજ બાંધેલો જ હતો.જનતા પણ ગોઠવાયેલી હતી અને હું સ્ટેજ પર ચડ્યો અને માઇક હાથમાં લીધું.બોલવા જઇ જ રહ્યો હતો ત્યાં જ સામે ઉભેલી પબ્લિકમાંથી અમુક લોકોએ મારા તરફ પથ્થર ઘા કર્યો અને બોલ્યા,"અમારે આવો ખૂની નેતા નથી જોતો..આ તો ભ્રષ્ટાચારી છે...મારો આને" અને અમુક લોકો પથરા ઉપાડીને મારા તરફ મારવા લાગ્યા..પહેલો પથ્થર જેવો લાગ્યો મારા માથામાં તેવું લોહી નીકળવા લાગ્યું...પોલીસ તરત જ મને રક્ષણ આપવા માટે આવવા લાગી..પણ ત્યાં સુધી માં તો ચાર પાંચ પથરા મને લાગી ચુક્યા હતા..લોહી નીકળતું હતું..મારુ દિમાગ અચાનક સુન્ન થઈ ગયું હતું.તે કઈ વિચારવા માટે અત્યારે તો સમર્થ નહોતું જ.. ટીવીમાં લાઈવ કવરેજ ચાલુ