પ્રેમજાળ - 11

  • 2.9k
  • 1
  • 934

પ્રેમજાળ (ભાગ ૨૦) (આગળના ભાગમાં આપણે જોયુ કે સુરજ અને સંધ્યા રુમ પર પાછા પહોંચે છે સંધ્યાએ સુરજને ઘણાબધા સવાલો પછી જોબ માટેની પરમિશન આપી દીધી હતી સાથોસાથ પોતાના મનમાં થતી વ્યથા પણ સુરજને જણાવી હતી સુરજ સંધ્યાની જીંદગીમાં શ્વાસ બનીને આવ્યો હતો એવુ સંધ્યાનુ માનવુ હતુ સુરજ અને સંધ્યા જ્યારે ઘરે પહોચે છે ત્યારે રીના પણ ઘરે આવી પહોંચી હોય છે હવે બધાના મનમાં છુપાયેલા રહસ્યો બહાર આવી ચુક્યા હતા એટલે બધાય હળવા ફુલ બની ગયા હતા જેટલુ ટેન્શન સુરજ સંધ્યા અને રીનાને છેલ્લા બે દિવસથી હતુ એ બધુ દુર થઇ ચુક્યુ હતુ સવારે સંધ્યાને વહેલા જવાનુ હતુ છતાય