પ્રિંસેસ નિયાબી - ભાગ 35

(21)
  • 4.7k
  • 3
  • 1.7k

બધા હજુ ચૂપ જ હતા. ત્યાં ઓનીરે કંજના હાથમાં થી નકશો લીધો અને એને ખોલીને જોવા લાગ્યો. નિયાબી ઓનીરની પાસે જઈને નકશો જોવા લાગી.અગીલા: એવું નથી લાગતું કે બધું ડોહોળાઈ ગયું? કઈક અલગ જ થઈ ગયું.ઝાબી: શુ અલગ થઈ ગયું અગીલા? અત્યાર સુધી આપણી પાસે કોઈ નક્કર પુરાવો નહોતો નાલીન સામે લડવાનો. પણ હવે છે રાજા માહેશ્વર. યામનની ખુશીઓ, કંજના પિતાનું સન્માન આ બધું છે. અગીલા: એવું નહિ ઝાબી. પણ વિચાર્યું નહોતું એવું જાણવા મળ્યું. મનેતો હજુ પણ વિશ્વાસ નથી આવતો કે એક દીકરો પોતાના પિતાને આ રીતે દુઃખી કરી રહ્યો છે. એમને બંધી બનાવીને રાખ્યા છે. શુ ખરેખર માણસનો લોભ ને