એક અડધી રાતનો સમય - 7

(18)
  • 3.7k
  • 2
  • 1.4k

ચાર્લી એરસ્ટ વોરંટ કાઢવાની તૈયારી કરતો હતો,અને હું પેલા આચાર્ય ને મડવા એના ઘરે ગયો હતો, નવાજુની થવાની તૈયારીઓ ચાલતી હતી અને હું એ આચાર્ય ના ઘરે પહોચ્યો,મે ડોરબેલ વગાડ્યો,કોયે બારણું ખોલ્યું જ નહીં,પાછી ડોરબેલ વગાડી અને એક છોકરો આવ્યો મારી ઉંમર નો અને બોલ્યો... કોનું કામ છે...??? જી આચાર્યજી નું કામ છે,બોલાવી આપશો પ્લીઝ, એ કામ માં છે,કાલે સવારે સ્કુલે આવજો, અરે પણ કાલે શનિવાર છે,! હાતો એમાં શું,એ રવિવારે પણ ત્યાં જ હોય છે, કેમ એ ઘરે આરામ નથી કરતા! ના એમની પર છોકરાઓ ની જવાબદારી હોય છે એટલે તેઓ એક પણ દિવસ રજા રાખતા નથી...! અચ્છા,ખબર છે