તરસ પ્રેમની - ૩૬

(74)
  • 6.5k
  • 7
  • 2k

મેહા સવારે ઉઠી. મેહાને વિચાર આવ્યો કે "રજતને Sorry તો કહી દીધું છે એટલે હવે વાંધો નહીં. જો એ મારી પાસે આવશે તો ઠીક નહીં તો હું સમજી જઈશ કે મારે પણ હવે મુવ ઓન કરવું જોઈએ."મેહા નાસ્તો કરી તૈયાર થઈ રહી હતી. મેહા અરીસામાં પોતાને જોય છે. મેહા મનોમન જ કહે છે"હવે સિંગલ રહેવાનો જ નિર્ણય કરી લીધો છે તો મેક અપની શું જરૂર છે. પહેલાં હતી તેવી જ રહીશ સાદી અને સિમ્પલ." મેહાએ કપડા ચેન્જ કરી સિમ્પલ જીન્સ અને ટી શર્ટ પહેર્યાં. મેહા કૉલેજ પહોંચી. હજી સુધી કોઈ આવ્યું નહોતું. રિહર્સલ રૂમમાં મેહા પ્રેક્ટીસ કરી રહી હતી. મેહાના